યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઇ $\lambda$ ના સુસંબદ્ધ ઉદગમો તરીકે કાર્ય કરે છે. સમાન સેટઅપ સાથેના બીજા પ્રયોગમાં,બે સ્લિટ સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઇ $\lambda$ ના ઉદગમો છે,પરંતુ તે અસુસંબદ્ધ છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં પડદાના મધ્યબિંદુએ પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 : 1$
  • B
    $1 : 2$
  • C
    $2 : 1$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં,બિંદુ $a$ અને $b$ તથા $c$ ના સંયોજન (જ્યાં $b$ અને $c$ એકબીજા સાથે જોડાયેલા છે) વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \ cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \ mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \ m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ છે.

$x dx + y dy = x^2 y dy - x y^2 dx$ નો ઉકેલ શોધો.

$298 \ K$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ $-92.38 \ kJ$ છે. $298 \ K$ તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર $\Delta U$ $...... \ kJ$ થશે.

જો $m \begin{bmatrix} -3 & 4 \end{bmatrix} + n \begin{bmatrix} 4 & -3 \end{bmatrix} = \begin{bmatrix} 10 & -11 \end{bmatrix}$ હોય,તો $3m + 7n$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo